શેરબજારમાં રોકાણની ગડમથલ ૯

(12)
  • 6.5k
  • 3
  • 2.2k

શેરબજારમાં નવાસવા રોકાણકારોને સૌથી વધુ મૂંઝવતો શબ્દ છે ચાર્ટ જે વ્યક્તિ આ ચાર્ટનો અભ્યાસ કરી શેરની લેવેચ કરે એને ટેકનીકલ એનાલીસ્ટ કહે છે શેરના ભાવમાં ચાર તબક્કા આવે છે એક્યુંમ્લેશન માર્ક અપ ડીસ્ત્રીબ્યુશન પેનિક લીક્વીડેશાન