બે ટૂંકી વાર્તાઓ

(1k)
  • 5.6k
  • 2
  • 1.3k

બે ટૂંકી વાર્તાઓ. પહેલી આદિત્ય અને અદિતિના લગ્નજીવન દરમ્યાન ઋજુતાની હાજરીથી અંદરથી તૂટી ગયેલી અદિતિની. જે બહારથી તો સંપૂર્ણ મોડર્ન ગર્લ બની આદિત્યને વિદાય આપે છે પણ એની અંદર રહેલ સ્ત્રી ટુકડેટૂકડે વિખરાય જાય છે.