આર્યસેના અને બહાદુર ભોલી

(3.8k)
  • 4.3k
  • 3
  • 1.2k

આ એક બાળવાર્તા છે. જેમાં નાના બાળકો નો એક કુતરા પ્રત્યેનો પ્રેમ, એક નાનકડા પ્રવાસ અને સાહસ ની વાત રજુ કરવામાં આવી છે. ઘણીવખત બાળકો ના કારણે કે બાળકો પાસેથી ઘણું શીખવા મળે છે.