ભંવર ફિલ્મ રીવ્યુ

  • 5.5k
  • 2
  • 1.5k

નીલ ભટ્ટે સન્નાટો મચાવી દે એવો અભિનય કર્યો છે. કઠપૂતળીની કલાને અપમાનિત થતો જોઈ જીવનની રાહ બદલી દેનાર યુવાનની કથા એટલે ભંવર.