ભંવર - ગુજરાતી મૂવી રીવ્યુ

(6k)
  • 8.4k
  • 1
  • 1.7k

લગભગ ભૂંસાઈ ગયેલ કલાને ફરીથી પરદે લાવવાનો એક કાબિલેદાદ પ્રયાસ. ભંવર એ વિચારો અને પેશનનું ભંવર છે, તે લુપ્ત થતી કળામાં સર્વાઈવલનું ભંવર છે, તે બે પેઢી વચ્ચેના જનરેશન ગેપને પૂરી કરવા મથતી બંને જનરેશનનું ભંવર છે, વૈચારિક મતભેદોનું ભંવર છે.