શેરબજારમાં રોકાણની ગડમથલ ૭

(27.2k)
  • 10.1k
  • 4
  • 4k

શેરના કાગળિયામાં લોટરી લાગી શેરમાં નું રોકાણ જ એકમાત્ર એવું છે જે ગરીબ તવંગર તમામ ને પરવડે છે અહી તમે ઓછામાંઓછો ૧ રૂપિયો પણ રોકી શકો અને શરુઆત કરી શકો તો શેરબજારમાં રોકાણ કોણે કોણે કરવું જોઈએ