રસોડામાં રંગત જમાવો

(38)
  • 3.9k
  • 5
  • 1.1k

ભીંડાનું શાક જલદી ક્રિસ્પી કરવા માટે એમાં લીંબુ નું રસ અથવા શેકેલુ જીરું પાવડર ઉમેરવું., પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે. જેવી જાણકારી તમારી રસોઇમાં ઉપયોગી બનશે. રસોઇમાં રંગત જમાવી દે એવી ઘણી વાતો આ ઇ પુસ્તકમાં મળી રહેશે.