શુભેચ્છાઓનું સરવૈયું

(3.7k)
  • 3k
  • 1k

દિવાળીમાં આવતી શુભેચ્છાઓ એક વ્યવહાર છે. આપણે જાણીએ છીએ કે, સૌને એ ફળે એવો કોઈ દૈવિક પાવર એમાં નાતી હોતો. છતાં જેની શુભેચ્છા આવી, એના કરતાં નહિ આવી હોય એનો આપણને ભરપુર રંજ થાય. આવી દિવાળીની શુભેચ્છાઓને કેન્દ્રમાં રાખીને આ વ્યંગ હાસ્ય લેખ લખાયો છે. મને વિશ્વાસ છે કે, આપણને એ ગમશે જ.