દિવાળી એ ખુશીઓનું પર્વ

(156)
  • 4.1k
  • 3
  • 1.2k

દિવાળી એ ખુશીઓનું પર્વ એ એક નાના કુટુંબની વાર્તા છે જેમાં પ્રેમ ચળાઈ ચળાઈ ને જીવન ની ગતિમાં પ્રવાહિત થઇ જુદા જુદા રંગમાં વહેંચાઈ વાર્તાના શીર્ષકને મહત્વ આપતો ત્યાં ચરમ સીમાએ પહોંચી અટકે છે,આમ વાચક મિત્રો માટે આ એક દિવાળીનું નજરાણું છે,આપને પસંદ આવે એવી અભ્યર્થના સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.