સફળતાનું સરનામું - તુષાર સુમેરા

(68)
  • 5.6k
  • 17
  • 1.6k

ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ઓછા ટકા (૪૫ કે ૫૦ )લાવનારા વિદ્યાર્થીઓ કરી શું શકે આગળ ભણીને નાની સરખીનોકરીઓ કરી શકે કા‘તો પછી થોડી મન લગાવીને મહેનત કરેતો તલાટી કે કલાર્ક બની શકે. આઈ.એ.એસ કે આઈ.પી.એસ અધિકારી ના બની શકે વાંચો, ઠોઠ નિશાળીયામાંથી આઈ.એ.એસ બન્યાં સુધીની સફર !