શેરબજારમાં રોકાણની ગડમથલ ૫

(17.7k)
  • 9.7k
  • 5
  • 3.8k

શેરમાં રોકાણ કઈ રીતે વધે છે રોકાણ કયારે કરવું તેજીમાં કે મંદીમાં શેર એટલે શું સારી કંપની કઈ રીતે ઓળખવી શેરમાં વળતર કઈ રીતે મળે છે આ બધા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી શેરમાં રોકાણ કરતા સરળતા અનુભવાય