કીડનેપીંગ

(17.7k)
  • 7.7k
  • 7
  • 2.1k

આજ ના દિવસ ની શરૂઆત તો રાબેતા મુજબ જ થઇ હતી પણ આનો અંત આ રીતે આવશે એ કોઈ પણ વિચારી ના શકે. કોલેજ ના એસાઇન્મેન્ટ ની ચિંતા અને રવિવાર ના ફ્રેંડ્સ જોડે પિક્ચર જોવા જવાના વિચારો સાથે બેલા ઘરે થી નીકળે છે પણ તે કોલેજ પોહ્ચતી નથી. એનું અપહરણ થાય છે. અને ઘણા રાઝ ખુલે છે જેના પછી એ મુશ્કેલ બની જાય છે કે આખરે ભરોસો કોના પર કરવો કોણ છે આ લોકો અને કેવી રીતે બેલા આમાં થી બહાર નીકળશે...