દિવાળી તો ગુજરાતીઓની જ

(8.1k)
  • 7.2k
  • 2
  • 2.2k

દિવાળી નો તહેવાર દરેક ધર્મ , નાત જાત , સંપ્રદાય , નાના મોટા સૌ હર્ષોલ્લાસ થી મનાવામાં આવે છે પણ દિવાળી તો ગુજરાતીઓની જ . ગુજરાતીઓ જેવી દિવાળી વિશ્વભરમાં કયાંય કોઇ ઉજવણી કરતા નથી એટલે જ કહેવાય છે કે દિવાળી તો ગુજરાતીઓની જ