આંધી - 1

(279)
  • 16.7k
  • 20
  • 8.2k

આંધી- એક જાસૂસી થ્રીલર નવલકથા છે. આ તેનો પહેલો ભાગ છે. દેશ વિરુદ્ધ રચાતા કાવતરાનો કેવો અંજામ આવે છે તેની દિલધડક દાસ્તાન એટલે આંધી. આ કહાનીમાં આવતાં તમામ પાત્રો કાલ્પનિક છે.