ધ ક્રિમિનલ્સ - 5

(39.9k)
  • 6.4k
  • 3
  • 3k

શકીલે કારની હેડ લાઈટ ચાલુ કર્યા વગર જ ધીરે ધીરે સડક તરફ હંકારી. પાછળ હું અને શશી અમરની બાઈક પર ગોઠવાયા અને મેં પણ લાઈટ ચાલુ કરી નહિ. સડક પર આવ્યા છતાં મેં લાઈટ વગર જ બાઈક ભગાવી. ફાર્મ-હાઉસ પસાર થયું, અમને બહારથી કોઈ હિલ-ચાલ પકડાઈ નહિ.