શેરબજારમાં રોકાણની ગડમથલ - 3

(38)
  • 7.3k
  • 5
  • 3.5k

સામન્ય પ્રજાજનોમાં શેરબજારમાં રોકાણ અંગે એક પ્રકરણો ભય હોય છે તો સાથે સાથે રોઅક્નની લાલચ પણ જેઓ રોકાણ કરે છે અને નુકશાન કરે છે તેઓ ફરીથી રોકાણ કરતા ડર અનુભવે છે અને વાસ્તિવકતા એ છે કે આજે મોંઘવારી સામે એક શેરબજાર જ આકર્ષક વળતર આપી શકે તો આ ડર દુર થાય અને સામાન્ય પ્રજાજનો સૌથી ઓછા જોખમે એમાં રોકાણ કરતા થાય એ હેતુથી આ લેખમાળા લખી રહ્યો છું