વિદુરનીતિ

(4.4k)
  • 12k
  • 14
  • 4.5k

વિદુરજી એ મહાભારતમાં ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ, જ્ઞાનની વાતો, વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ તરીકે ઓળખાય છે. વિદુરનીતિ પુસ્તકમાંથી કેટલોક સાર અહિંયા મુકયો છે તે આપ સૌને જાણવા ઉપયોગી નિવડશે.