કિચન ક્વીનના કમાલના નુસ્ખા ૩

(46.9k)
  • 6.1k
  • 5
  • 2.2k

ભાત ઢીલો થયો હોય તો દહીંવડાં પોચાં બનાવવા હોય તો બટાકાના રસાવાળા શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો મેથીમાંથી કડવાશ દુર કરવી હોય તો જેવા રસોડામાં મૂંઝવતા ઘણા સવાલોના સરળ જવાબ મહિલાઓને આ ઇ પુસ્તકમાં મળી રહેશે. રસોડામાં કિચન ક્વિન માટે કમાલના અનેક નુસ્ખાનું સંકલન છે.