શેરબજારમાં રોકાણની ગડમથલ - 1

(77)
  • 16.6k
  • 20
  • 6.3k

સામાન્ય પ્રજાજનોમાં શેરબજારમાં રોકાણ અંગે એક પ્રકારનો ભય હોયુ છે તો સાથે સાથે એમાં રોકાણની લાલચ પણ જેઓ રોકાણ કરે છે અને નુકશાન કરે છે તેઓ ફરીથી રોકાણ કરતા ડર અનુભવે છે અને વાસ્તવિકતા એ છે કે આજે મોંઘવારી સામે એક શેરબજાર જ આકર્ષક વળતર આપી શકે તો આ ડર ભય દુર થાય અને સામાન્ય પ્રજાજન સૌથી ઓછા જોખમે એમાં રોકાણ કરતા થાય એવા આશયથી આ લેખમાળા લખી રહ્યો છું