ધ ક્રિમિનલ્સ - 2

(20.1k)
  • 6.5k
  • 5
  • 3.1k

રાજુ હિંસા તો નહિ થાય ને કેમ, તું તો શેઠનું ખૂન કરવાની હતીને... કહીને હું મૉટે થી હસ્યો અને શશીને બેડ પર પટકીને બોલ્યો ત્યાંની તો ખબર નથી, પણ જો તું ના પાડીશ કે નખરા કરીશ તો હમણાં જરૂર હિંસા થશે....