દોઢ- ડાહ્યાકાકા ની નવરાત્રિ!

(16)
  • 4.5k
  • 3
  • 1.2k

આ એક હાસ્યવાર્તા છે. અમારી સોસાયટી ની અઘરી નોટ ડાહ્યાલાલ અને એમને ગરબા રમવાનો ગાંડો શોખ! અને એક બીજી અઘરી નોટ લલિત ઉર્ફ લલ્લુ એને પણ ગરબા રમવાનો શોખ અને આ બંન્ને નંગ ની બનતી નથી - ગબ્બર ને ઠાકુર ની બનતી તી... તો પછી આ બંન્ને ની ક્યાં થી બને અમારી સોસાયટી માં નવરાત્રિ નુ આયોજન ડાહ્યાકાકા જ કરે બાકી બધા એમના હુકમ માને...!