બાળકો ઘરમાં કેવી દોડાદોડી કરે અને બા પાસેથી ખાવાની વસ્તુ મલાવી રમવા જાય તથા ઘરમાં સફાઈ રાખવીજોઈએ તે સમજાવતી ડો.કિશોર પંડયાએ લખેલી બાળવાર્તા દરેકને ગમી જાય એવી છે.