પતંગિયાનાં રંગ

(1.8k)
  • 7.6k
  • 4
  • 2.1k

ગુજરાતી બાળવાર્તા પહેલા પતંગિયા એક જ રંગના એટલે કે લાલ પીળા ભૂરા એવા હતા. પતંગિયાની પાંખો પર જુદા જુદા રંગ કેવી ઇરતે આવ્યા તે જાણવા માટે ડો.કિશોર પંડયાએ લખેલી આ વાર્તા વાંચવી જ પડશે.