બે ઘર વચ્ચે એક બેઘર

(78.6k)
  • 7.1k
  • 6
  • 2.2k

એક સ્ત્રીનું ઘર ક્યાં લગ્ન પછી પિયર જતી યોગીતા નું ખરેખર કોઈ ઘર હોતું જ નથી એ વિષય ઉપર મેં એક ટૂંકી વાર્તા લખી છે. એને પતિ તરફથી નોકર જેવો અને પિયર માં વગર બોલાવ્યા મહેમાન જેવો અનુભવ થાય છે .