એલન મસ્ક

(26.6k)
  • 27.9k
  • 11
  • 7.7k

બીલગેટ્સ માટે માઈક્રોસોફ્ટ, સ્ટીવ જોબ્સ માટે એપલ, જેફ બેઝોસ માટે એમેઝોન, ધીરુભાઈ અંબાણી માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દરેક પ્રખ્યાત નામ સાથે એકાદ કંપની નું નામ સંકળાયેલ છે પણ એલન મસ્ક કે જેની સાથે એક નહિ પણ અનેક કંપની ના નામ મુકવા પડે તેના વિશે નો એક નાનકડો લેખ.