વરસાદની હેલી

(4.1k)
  • 4.6k
  • 4
  • 1.2k

વરસાદની ઋતુ એ જાણે ધરતીના કેન્વાસ પર ઈશ્વરે દોરેલું એક અપ્રિતમ સૌંદર્ય-ચિત્ર છે. જેના ઘણાં રંગ છે. દરેકને પોતાની નજર મુજબ કે પસંદ મુજબ એ ચિત્ર કંઈક અલગ દેખાય. વરસાદ દરેકને માટે પોતાનો છે. દરેકને માટે વરસાદનું પોતાનું એક અલગ વર્ઝન છે.