ભીંજાયેલો પ્રેમ

(133k)
  • 11.7k
  • 11
  • 4.6k

મેહુલ અત્યાર સુધી તેની અને રાહીની જિંદગીમાં કેવા પરિવર્તનો આવ્યા તેની વાતો કહેતો હતો પણ હવે મેહુલ બધી જ વાતો રાહીને યાદ અપાવીને કહેવા માંગે છે તો આ ભાગમાં મેહુલ રાહીને યાદી આપતા બોલવાના લહેકા અને પદ્ધતિ બદલે છે.તમને સારી લાગશે મેહુલે કહેલી વાતો,તેને જરૂર તમારા મંતવ્યો આપજો.