બીરબલ બદામ ખાતો હતો...???

(11.4k)
  • 5.5k
  • 10
  • 1.7k

ચોખવટ કરી દઉ કે આ એક હાસ્ય લેખ છે આ વિષય ને ગંભીરતાથી લેવો નંઈ હળવી રીતે બદામ નું પોસમોર્ટમ કરવામાં આવ્યું છે. મને બદામ ના વેપારીએ ઓછા ભાવે બદામ ન આપી અને આથી હું બદામ ને બદનામ કરવા આ લેખ લખ્યો છે એવો કોઈ ઈરાદો નથી !