સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 10

  • 6.4k
  • 2
  • 1.3k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 10 (બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા) માનચતુર, સુંદરગૌરી અને ગુણસુંદરી એકબીજા સાથે ચર્ચાઓ કરતી નજરે પડે છે - અંગ્રેજી વિદ્યા સ્ત્રીઓની સ્વતંત્રતાનું સાધન ગણાય છે તેવી વાત ગુણસુંદરી બીજાઓને કહી રહી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર.