અંતે તો અમે ગુજરાતી

(5.7k)
  • 8.6k
  • 4
  • 2.1k

બે જુદાં જુદાં પરીવારો વચ્ચેનું અનોખું બંધારણ બન્યું. તદન નવી તાજગી સંબંધોમાં હતી અને લાગણીની નદીઓ જાણે વહે. એવી ગુજરાતીઓની અલગ વાતોનું નીરીક્ષણ જેમાં જાણે કે અજાણ્યે આપણે સાથ આપી દેતા હોય.