પ્રેમપત્ર

(1.9k)
  • 6.5k
  • 8
  • 1.5k

આજના સમયમાં સોશિયલ સાઇટસની ભરમારમાં પ્રેમપત્ર લખવાની કળા લુપ્ત થઇ ગઈ છે, તેથી જ હું પ્રેમપત્ર લખવા પ્રેરાયો, મેં પણ મારા વાચકમિત્રોને નામે આ પ્રેમપત્ર લખ્યો છે. તમોને મારો આ પ્રેમપત્ર વાંચવો જરૂર ગમશે.....