સંધ્યા ટાણે

(10.6k)
  • 4.6k
  • 4
  • 1.2k

. ‘પર્સનલ ડાયરી નહીં વાંચવી’ એવી પોતાની જાત સાથે ગાંઠ વાળી ચૂકેલ અભિજ્ઞા પોતાની જિજ્ઞાસાવૃત્તિને રોકી શકી નહીં. ઉપરછલ્લી નજર ફેરવી રહેલ એ લીલી શાહીવાળા પ્રકરણમાં અભિજ્ઞાને ઊંડો રસ પડ્યો.