સરપ્રાઈઝ દિવસ

(10.4k)
  • 6.3k
  • 6
  • 1.8k

આ વાર્તા એક પરિણીતા ની છે જેને પોતાના સાસુ સસરા સાથે રહેવાનું ગમતું નથી અને તે એમને વૃદ્ધાશ્રમ માં મૂકી આવવા માંગે છે. પછી એને મળે છે એક સરપ્રાઈઝ. આ સરપ્રાઈઝ શું છે એ જાણવા માટે વાંચો આ વાર્તા.