ભીંજાયેલો પ્રેમ

(158.3k)
  • 12.4k
  • 15
  • 5.4k

મેહુલની લાઈફમાં કેવી રીતે ઈમોશન સમજવાની આવડત આવે છે તે મેહુલ આ ભાગમાં મહેસુસ કરે છે. જેમ જેમ રાહી તરફ આકર્ષાતો જાય છે તેમ તેમ તેના પ્રેમ પાગલ બનતા મેહુલની લાઈફમાં કેવા વળાંક આવે છે તે મેહુલ આલેખે છે.