બડે અરમાનસે રખ્ખા હૈ મૈને તેરે નામ

(6.2k)
  • 4.2k
  • 1
  • 989

સેક્શપિયરે ભલે એમ કહ્યું હોય કે, વ્હોટ ઈઝ ધેર ઇન અ નેઈમ છતાં એનું નામ સેક્શપિયર હતું. માનવીના પ્રાચીન અને અર્વાચીન નામોના લેખાજોખાં કરીને હાસ્ય નિષ્પન્ન કરવાની આ વિચારધારા છે. તમને ગમશે.