બબુચક ની વાતો

(1.9k)
  • 5.5k
  • 2
  • 2.2k

અગનજ્વાળા વરસાવતો, પરસેવે રેબઝેબ કરી નાખતો તો સામે મસ્ત મીઠી કેસર કે ખાટી કાચી કેરીઓ લઇ ને આવેલો ઉનાળા એ હવે ઓફિસયલી વિદાય લઈ લીધી છે તો તેના માટેના ફેરવેલ એટલે વિદાય સમારંભ ની કેટલીક વાતો આ લેખ ધ્વારા લોકો સમક્ષ રજુ કરવામાં આવી છે.