હાસ્ય અપરંપાર જગતમાં હાસ્ય અપરંપાર

(34)
  • 3.4k
  • 8
  • 970

વાત આંતરિક હાસ્યની શક્તિની છે. હાસ્યની વૃતિને બહાર લાવવાની છે. હાસ્યના પ્રમાણભાન સાથે તે વ્યક્ત કરી છે. આપ હસો નહિ તો, મલકાશો જરૂર. વાંચજો આનદ થશે. અને ગમે તો આવકારજો. આપનો મલકાટ એ અમારું હાસ્ય છે.