મધુ-વાણી - 5

(19.8k)
  • 7.6k
  • 4
  • 3.2k

ના, મને જોઈએ છે. અહીં મને કોઈ તકલીફ નથી, અને મારી લાઈફના સારા કહી શકાય એવા દિવસો આ ઘરમાં કાઢ્યા છે. પણ હમણાં પોસિબલ નથી, તું બધું જ જાણે છે. હજુ છએક મહિના તો લાગશે જ... છ-આઠ ગમે તેટલા, નિરાંતે... તું તારે તારું કામ કર... કોઈ ઉતાવળ નથી...