મિત્રતા

(7.2k)
  • 11k
  • 8
  • 2.9k

સાચા મિત્રો ક્યારેય એકબીજાને સવાલો નથી કરતા કે નથી માંગતા જવાબો. તેઓ હંમેશા સૌ પ્રથમ એકબીજાને સાંભળે છે. સાચો મિત્ર તો પોતાના સખાનાં નવા સંબંધના વિકાસ માટે પોતાના સમયનું ખાતર – પાણી આપે છે. તેને પૂરતી જગ્યા આપે છે પોતાનામાંથી એના નવા સંબંધનાં બીજાંકુરણ માટે.