વોટ્સએપમાં આવ્યું સ્ક્રીનશોટ બ્લોકીંગ

  • 400
  • 168

યુઝરની સુરક્ષાને ધ્યાને રાખી વોટ્સએપ દ્વારા તાજેતરમાં જ 71 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો છે : હવે, યુઝર્સ કોઈના પણ પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઇ શકશે નહીં : વોટ્સએપનું સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર પહેલા વોટ્સએપ યુઝર માટે રોલઆઉટ થશે પછી એન્ડ્રોઇડનો વારો આવશે ટેક્નોક્રસી સિદ્ધાર્થ મણીયાર siddhrth.maniyar@gmail.com વોટ્સએપે તાજેતરમાં જ તેનો માસિક અહેવાલ જાહેર કર્યો છે. જેમાં ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર વોટ્સએપ દ્વારા 71 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વોટ્સએપના જણાવ્યા અનુસાર આ તમામ એકાઉન્ટ સાયબર ફ્રોડ અને કૌભાંડ સાથે સંકળાયેલા હોવાથી તેના પર પ્રતિબંધ મુકવામાં