Movie Review - Ditective Byomkesh bakshi

  • 2.6k
  • 960

Hello friends ,how are you , વિષેશ ને મિસ કર્યો કે નહિ ? ,ચાલો હું ફરી એક વાર તમને એક ફિલ્મ ની દુનિયા માં લઇ જવા આવ્યો છું અને ફિલ્મ કોની છે ખબર તમને ? અરે આપણા મનપસંદ અભિનેતા જે અત્યારે એક સિતારા છે હા બીજું કોઈ નહિ આપણા ssr , સુશાંત સિંહ રાજપૂત છે ને એકદમ મસ્ત આપણા હીરો ssr , હવે તમને ફિલ્મ માં લઇ જવ હું તો ફિલ્મ નું નામ Detective byomkesh bakshy️ છે આ ફિલ્મ 2015 માં આવેલી હિન્દી ભાષા ની છે અને આ ફિલ્મ ની કહાની ફેમસ કહાનીઓ માંથી એક Detective byomkesh bakshy ની