Quotes by YUVRAJSINH1793 in Bitesapp read free

YUVRAJSINH1793

YUVRAJSINH1793

@yuvrajsinhchauhan1793gmail.com4633


બસ રાહ પર રાહથી ચાલું છું,
બાકી હુંય ક્યાં જિંદગીનો જુનો ખેલાડી છું.
- યુવી રાજપૂત

આમ‌ કરતા આમ કર્યું હોત,
એ બધું વિત્યા બાદ સમજાય.