Quotes by Yogita Madhvi in Bitesapp read free

Yogita Madhvi

Yogita Madhvi

@yogitamadhvi3151


આપણા શરીરમાં જો કોઈ અંગ આડું અવળું થાય તો આપણે તેને છોડી એછી તો જો કોઈ વ્યક્તિ આડાં અવળી થાય તો છોડી દેવાની.
‌ -My

Read More

નથી ઘેલછા મારે બીજું પુસ્તક પામવાની મારું તો પુસ્તક જ તું છે મારા પુસ્તકના પાને પાને તારી હયાતી છે તારી હયાતી એ જ મારું અસ્તિત્વ છે.
‌ ‌ -My

Read More