Quotes by Yash in Bitesapp read free

Yash

Yash

@ykhambhati36gmail.com2230


*હું તો સંબંધોની શરુઆત છું,*
*ને દોસ્તીનો દસ્તાવેજ છું,*
*ભરોસાના રણમાં વરસતો,*
*વણમાંગ્યો વરસાદ છું.!*
*'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...યારોં...*
*અહિં તો..કોણ..કોણ મળ્યા*
*એનો આનંદ રાખું છુ.....*

Read More