Quotes by Vivek Modhera in Bitesapp read free

Vivek Modhera

Vivek Modhera

@vivekmodhera123gmail.com1118


આજ નો માનવી...
--------------------------
નાનું બાળક બહાર રમે છે ને ધર મા કૂતરા ને રમાડે છે.
gym મા મોંઘી ગાડી લઇ જાય છે ને પોતે gym મા cycle ચલાવે છે.
garden મા જઇને પ્રેમ ના ફુલ ખિંલાવે છે ને ઘર ને કાળા ફૂલો થી સજાવે છે.
બહાર મંદીર મા જઇને ભગવાન ને ગોતેં છે ને ઘર નાં ભગવાન ને વૃદ્ધ!આશ્રમ મા મોકલે છે

Read More