Quotes by Vishal G Ode Bhadaran in Bitesapp read free

Vishal G Ode Bhadaran

Vishal G Ode Bhadaran

@vishalgodebhadaran7923


આભ વરસે તો હૂં છત્રી લઈ લઊ,
પણ નયન વરસે તો શું કરું ?

સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,
પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું ?

પગમાં કાટો ખટકે તો કાઢી લઊ,
પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું ?

પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,
પણ વેદના છલકે તો શું કરું ?

રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉ,
પણ રસ્તો બદલી નાખો તો શું કરું ?
Vishal.g.ode

Read More

સપનુ તો હતુ મળવાનુ
પણ ક્યારે કોશિશ જ ના કરી

સોચ્યું ભગવાન નજ માની છે એને

તો વગર જોએજ પુજી લયશું

શું માંગુ તારી સાથે..?..
શું માંગુ તારી સાથે...???
બસ એક કપ કોફી, સામ સામે બેસી પીવી છે.
કોફી ની સાથે મીઠી મીઠી,વાત પણ કરવી છે.

શું માંગુ તારી સાથે...???
એક મુલાકાત ની,યાદગાર ક્ષંણ માંગવી છે.
એ મુલાકાતો ની ક્ષંણને,ખરી હકીકત બનાવવી છે.

શું માંગુ તારી સાથે...???
એ લહેરાતી ઝુલફો માં, ઝરા હાથ ફેરવવો છે.
તારા કપાળે એક,વ્હાલ ભયુૅ ચુંબન પણ ઝડવું છે.

શું માંગુ તારી સાથે...???
લય હાથો માં હાથ, દુનિયા પુરી ઘુમવુ છે.
જગ પર નહીં,બસ તારા દિલ પર રાજ કરવુ છે.

શું માંગુ તારી સાથે...???
એક ચપટી સિદૂરથી, તારી માંગ ભરવી છે.
આ જન્મે મારી વ્હલી, તને બસ મારી જ કરવી છે.

શું માંગુ તારી સાથે...???
માઠો મધુર અહેસાસ,તારા સંગ માણવો છે.
"સાંજ" ની સીત લહેરો માં,બસ તણાઈ જવુ છે.

લીઃ- 🖋વિશાલ.જી.ઓડ🖋

Read More