Quotes by Viren Modh in Bitesapp read free

Viren Modh

Viren Modh

@virenmodhgmail.com094004


કેમ હું વિચારું એના વિશે જે મારુ છે જ નહીં
હુ તો એના માટે વિચારીશ જે મારૂ છે
મને જે મલ્યુ હુ એમા ખુશ છું
જે નથી મળ્યું એમા ઈશ્વર ખુશ છે
તો હું દુ:ખી શા માટે થવું

Read More

જિંદગી બહુ મસ્ત છે પણ જીવવાની કળા અલગ છે સમજાય એ જીવી જાય છે ને ન સમજાય તો જીવવું મુશ્કેલ લાગે છે