Quotes by Viren Chauhan Viren Chauhan in Bitesapp read free

Viren Chauhan  Viren Chauhan

Viren Chauhan Viren Chauhan

@virenchauhanvirenchauhan8994
(8)

વળાંક પણ‌ કેવા અજીબ જીવનના‌,
આંસુ પણ સુકાઇ ગયા નયનનાં,
મન. મજબૂત કેમ બને. વિરેન
જ્યારે તાર ટુટે હદય ના.

Read More

પુછયું એમને મને કે
તમે ખાનગી શું રાખો છો?
અમે પણ હસીને,
જવાબ આપ્યો કે તમને!

છળકપટને તમારો પ્રેમ સમજી બેઠા,
આ પ્રેમ ની અમે ઘોષણા કરી બેઠા
પછી સમજાયુ કે આ તો જાળ છે,
ત્યા સુધી તો ઘણું બધુ ગુમાવી બેઠા.

Read More

જિંદગીમાં હાર મળી એટલે યાદ આવી કરોળિયા ની!