Quotes by vinod manek in Bitesapp read free

vinod manek

vinod manek

@vinodmanek56gmailcom
(31)

-vinod manek

ભલે દીવો નજીવો
પણ
પ્રકાશનો મરજીવો

-vinod manek

એક હું, એક તું અને વરસાદ છે
પછી દિલમાં ના કશી ફરિયાદ છે.

-vinod manek

Classical Flute played by Dr. Jagjeetsingh

epost thumb

💧🔆💧🔆💧🔆💧🔆💧

શક્યતાની આશ છોડી ક્યાં જવું?
ડૂબતી ક્ષણ છે કફોડી ક્યાં જવું?
🌺🌺🌺 વિનોદ માણેક "ચાતક"

Good morning 🌍🌍🌍

-vinod manek

Read More