Quotes by VARUN S. PATEL in Bitesapp read free

VARUN S. PATEL

VARUN S. PATEL Matrubharti Verified

@varunpatidar6674
(1.8k)

.

VARUN S. PATEL લિખિત વાર્તા "ખજાનો.." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19883312/khajana

गोद मे उसकी बहोत दिनो के बाद सोया था आज।
आख मे आसु लेकर बहोय रोया था मे आज।

काम करने चला था मे छोडकर उसे बहोत दिनो के लिए।
वो मां तडपती थी हररोज उसके चमन को मिलने के लिए।
क्या बताउ वो भी क्या दीन थे।

कमाए पैसै बहोत थे जेबो मे न जगह खाली थी।
अरे कभी नहीं सोचा यह मेने कि उस दिन मां कि गोद कितनी खाली थी।

खाना पीना सबकुच होटलो मे था और वहा परोसने वाले दो चार लोग भी थे।
मगर मा के हाथो से खाना वो करोडो से भी संतुष्टकारक था क्या बताउ वो भी क्या दिन थे।

Read More

જીવનમાં માંના સ્નેહ અને વહાલ કોઈ જ મુલ્ય ચુકવી નથી શકાતું
#મૂલ્ય

working progress..

જ્યારે કોઈને એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે એકતરફી પ્રેમ થઈ જાય અને જ્યારે એ એકતરફી પ્રેમ કરનાર વ્યક્તિ તે જે વ્યક્તિને પ્રેમ કરે તેની બાજુમાં જ ઉભો કેમ ન હોય પણ તે જ વ્યકિત જાણી શકે છે કે તે તેના પ્રેમથી કેટલો દુર છે બાકી દુનિયાને તો બંને બાજુમા જ દેખાતા હોય છે.
# distance

Read More

.

શરીર તમારૂ પણ તમારા શરીરનુ હદય કોઈ બીજા વ્યક્તિમા ધબકતુ હોય...
#સાથી

દિલ જ્યારે જીત્યુ ત્યારે લાગ્યુ બની ઉડવા પતંગ.
પણ ભુલી ગયો હુ એ કે ઉડતાને કપાવવાનો ડર શિખવાડે કોણ. અનેકો પતંક ઉડ્યા અને કપાયા. ખુબ કળા છે આ કુદરતની કે પતંગનુ કપાવવુ નિશ્ચિત જ છે છતા આ આસામાન ક્યારેય મને ખાલી ન દેખાયુ. દિલ જીત્યુ જ્યારે...
#પતંગ

Read More

ચુંબન એ બે હોઠ કે શરીરનુ નહીં પરંતુ બે હ્દય ને નજીક લાવતો પવિત્ર સ્પર્શ છે પરંતુ જો એ સાચી દિશામાં અને સાચા વ્યક્તિ સાથે હોય તો.
#ચુંબન

Read More